Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ West Bengal Elections: Attack on BJP workers in Balasore, TMC accused of injuring 25 people

VIDEO/ પ. બંગાળ ચૂંટણી : બાલાસોરમાં ભાજપના કાર્યકરો પર હુમલો, TMC પર લાગ્યો 25 લોકોને ઘાયલ કરવાનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ચૂંટણી પ્રચારના ભાષણોમાં પણ ગરમાગરમી જામી છે..અને ભાજપ-ટીમએમસી વચ્ચે મારામારીના કિસ્સા પણ બની રહ્યાં છે..ઓડિશાના બાલાસોરમાં મોહનપુર સ્ટેશન પોલીસ સ્ટેશન નજીક થયેલા હુમલામાં ભાજપના કાર્યકર્તાઓ ઘાયલ થયા છે..ભાજપે આક્ષેપ કર્યો કે આ હુમલો ટીએમસીના ગુંડાઓએ કર્યો છે...અને પોલીસ સમગ્ર ઘટનાથી વાકેફ હોવા છતા ટીએમસીના કાર્યકર્તાઓ પર કાર્યવાહી નથી કરી રહી...ભાજપના નેતાનો આક્ષેપ છે કે, આ ઘટનામાં 25 લોકો ઘાયલ થયા હતા.

App Store