Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : At the temple of Chief Minister Bhajanlal Devmali

VIDEO: મુખ્યમંત્રી ભજનલાલ દેવમાલીના મંદિરે

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના બિયાવર જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ દેવમાલીમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ભગવાન શ્રી દેવનારાયણના મંદિરે પહોંચીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યની પ્રગતિ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ભગવાનના આશીર્વાદ માંગ્યા હતા.મંદિરના પૂજારીઓ દ્વારા મુખ્યમંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને પ્રસાદ અર્પણ કરાયો હતો. પ્રસંગે તેમની સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

App Store