Video: ANTF અને ખૈરાબાદ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 6.240 કિલો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ANTF અને ખૈરાબાદ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને 6.240 કિલો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા અફીણની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે. આ મામલે પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરની ધરપકડ કરી છે. નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી દરમિયાન આ સફળતા મળી છે. સમગ્ર મામલે ઉત્તર સીતાપુરના એડિશનલ એસપી આલોક સિંહે માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત