Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Amit Shah boosted the enthusiasm of the workers in the BJP warroom in West Bengal

VIDEO : પશ્ચિમ બંગાળમાં ભાજપના વોરરૂમમાં બેસીને પ્રથમ તબક્કાની ચૂંટણીની કરી હતી સમીક્ષા, કાર્યકરોનો વધાર્યો હતો ઉત્સાહ

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. કોલકાતાની મુલાકાત દરમિયાન, તેમણે ભાજપના વોર રૂમ' ખાતે પક્ષના ઉચ્ચ સ્તરીય નેતાઓ અને વ્યૂહરચનાકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી અને ગ્રાઉન્ડ લેવલના ફીડબેક મેળવીને કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અમિત શાહની આ સક્રિયતા સ્પષ્ટ કરે છે કે ભાજપ બંગાળમાં જીત મેળવવા માટે કોઈ કસર છોડવા માંગતું નથી.

App Store