VIDEO : પશ્ચિમ બંગાળમાં અગાઉની ચૂંટણીની સરખામણીએ હિંસા ઘટી, 30થી ઓછા લોકો ઈજાગ્રસ્તઃ અમિત શાહ
સોર્સ : gstv
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસાના આંકડા રજૂ કરતા જણાવ્યું કે, અગાઉની ચૂંટણીઓની સરખામણીએ આ વખતે હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2016, 2021 અને 2024ની ચૂંટણીઓમાં સેંકડો લોકો ઘાયલ થયા હતા, જેની સામે આ વખતે માત્ર 30 પણ ઓછા લોકો ઇજાગ્રસ્ત થયા છે. શાહે આંકડાકીય તુલના દ્વારા દાવો કર્યો કે ચૂંટણીઓ મોટાભાગે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.

