ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશના શિક્ષણ મંત્રાલયને મળ્યા નવા બોસ! જાણો વડાપ્રધાને કોને સોંપી મોટી જવાબદારી!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયની જવાબદારી હાલ પૂરતી પ્રહલાદ જોશીને સોંપવામાં આવી છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ તેમને તેમના વર્તમાન મંત્રાલયોની સાથે શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ (સોંપવાનો આદેશ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, પ્રહલાદ જોશી તેમની હાલની જવાબદારીઓની સાથે શિક્ષણ મંત્રાલયનું કામકાજ પણ સંભાળશે. એટલે કે હાલ પૂરતો તેમને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે, જ્યારે તેમના હાલના વિભાગો પહેલાની જેમ જ તેમની પા

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયની જવાબદારી હાલ પૂરતી પ્રહલાદ જોશીને સોંપવામાં આવી છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ તેમને તેમના વર્તમાન મંત્રાલયોની સાથે શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ (સોંપવાનો આદેશ જાહેર કર્યો છે.
જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, પ્રહલાદ જોશી તેમની હાલની જવાબદારીઓની સાથે શિક્ષણ મંત્રાલયનું કામકાજ પણ સંભાળશે. એટલે કે હાલ પૂરતો તેમને શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે, જ્યારે તેમના હાલના વિભાગો પહેલાની જેમ જ તેમની પાસે રહેશે.




