Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After the fire in Lucknow, active system, coaching centers operating against the rules in Prayagraj sealed

VIDEO : લખનઉની આગ બાદ સક્રિય તંત્ર, પ્રયાગરાજમાં નિયમ વિરુદ્ધ ચાલતા કોચિંગ સેન્ટરો સીલ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

લખનઉમાં બનેલી આગની દુર્ઘટના બાદ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને સખત કાર્યવાહી કરવામાં આવી છે. પ્રયાગરાજમાં નિયમોનું ઉલ્લંઘન કરી ચાલતા ૪ કોચિંગ સેન્ટરોને PDA દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા PDA ના પ્રાદેશિક અધિકારી એ જણાવ્યું હતું કે, શહેરના અન્ય કોચિંગ સંચાલકોને પણ નોટિસ આપવામાં આવી છે અને નિર્ધારિત સુરક્ષા માપદંડોનું પાલન કરવું અનિવાર્ય છે. વહીવટી તંત્રના આ કડક વલણને પગલે કોચિંગ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બેદરકારી દાખવતા સંસ્થાનો સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

App Store