Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : After the controversy of the Election Commissioners, the demand for impeachment against Gyanesh Kumar took hold, the opposition became aggressive

VIDEO: ચૂંટણી કમિશનરોના વિવાદ બાદ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગની માંગ જોર પકડી, વિપક્ષ આક્રમક બન્યું

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી કમિશનરોના વાંધા સામે આવ્યા બાદ વિપક્ષી પક્ષો આક્રમક બન્યા છે. TMC સાંસદ ડેરેક ઓ બ્રાયને મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર સામે મહાભિયોગ પ્રસ્તાવ બહાર લાવવાની માંગ કરી છે. અગાઉ ૬૦થી વધુ રાજ્યસભા સાંસદોએ આ અંગે પત્ર લખ્યો હતો....બીજી તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે આ મામલે સુપ્રીમ કોર્ટને સ્વતઃ નોંધ લેવા અપીલ કરી છે. તેમણે આ ઘટનાને લોકશાહી સાથેનો દગો ગણાવ્યો છે. મીડિયા અહેવાલમાં SIR સંબંધિત નિર્ણયો સામે વાંધા ઉઠાવ્યાની વિગતો બહાર આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે.

App Store