Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : AAP attacks Delhi govt over Seelampur building collapse

VIDEO: દિલ્હીના સીલમપુર બિલ્ડિંગ દુર્ઘટનામાં AAPનો સરકાર પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના સીલમપુરમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ઘાયલોની સ્થિતિ જાણવા AAP નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. AAP નેતા સૌરભ ભારદ્વાજે આક્ષેપ કર્યો કે ભાજપની સરકાર બન્યા બાદ દિલ્હીમાં સતત બિલ્ડિંગ ધરાશાયી થવા, આગ અને અન્ય અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવા છતાં ભાજપનો કોઈ સાંસદ, મંત્રી કે મુખ્યમંત્રી પીડિતોને મળવા કેમ પહોંચ્યા નથી. ભારદ્વાજે અગાઉની સત્યનિકેતન દુર્ઘટનાનો ઉલ્લેખ કરીને સરકારના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર દુર્ઘટનાઓમાં પણ રાજકારણ જોઈ રહી છે અને પીડિતોની મુલાકાતને પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી.  

App Store