Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi's Jantar Mantar accused of misbehaving with women journalists, Crime Branch handed over investigation

VIDEO: દિલ્હીના જંતર-મંતર મહિલા પત્રકારો સાથે દુર્વ્યવહારનો આરોપ, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના જંતર-મંતરમાં મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથેના વિરોધ પ્રદર્શનને કવર કરનાર ત્રણ મહિલા પત્રકારોએ પોલીસ કર્મચારીઓ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો છે...ન્યુઝ રેકોર્ડિંગ કરતી વેળાએ એક એસીપીએ તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આરોપ છે. આ મામલે પોલીસે નિષ્પક્ષ તપાસ માટે કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે... બીજી તરફ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ ઘટના સામે ઘેરા આઘાત અને નારાજગી વ્યક્ત કરી છે. કાઉન્સિલે પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દોષિતો સામે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

App Store