Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Pressure Removal Procedure at Sarai Kale Khan Ring Road, Delhi

VIDEO: દિલ્હીના સરાઈ કાલે ખાન રિંગ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના સરાઈ કાલે ખાન રિંગ રોડ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા દબાણ હટાવવાની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, રિંગ રોડ પર ટનલના કારણે પહેલેથી જ ટ્રાફિકનું દબાણ રહે છે અને રોડ પર લારીઓ ઊભી રહેતા વધુ કચાશ સર્જાય છે. કેટલાક લોકો ઠંડા પીણા અને સિગારેટ લેવા માટે લારીઓ પાસે વાહનો રોકતા હોવાથી ટ્રાફિકને અડચણ થતી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 10થી 15 લારીઓ હટાવી હતી અને સંચાલકોને અહીં ફરી લારી ન લગાવવાની સૂચના આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીનો હેતુ ટ્રાફિકનો પ્રવાહ જાળવી રાખવાનો અને લોકોને અવરજવરમાં સરળતા કરાવવાનો છે.

App Store