Video: કોલકાતાના એજેસી બોઝ રોડ પર કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, 10 ફાયર ફાઇટરોએ આગ કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં

સોર્સ: gstv

કોલકાતાના એજેસી બોઝ રોડ પર આવેલા કાપડના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કાપડનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને મોટાભાગે કાબૂમાં લઈ લીધી હતી.આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત