Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 15 flights diverted due to rain in Delhi

VIDEO: દિલ્હીમાં વરસાદના કારણે 15 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ લોકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો છે. શહેરેના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જીવન વ્યવહાર અસ્તવ્યસ્ત થઈ ગયો. દ્વારકા એક્સપ્રેસવે અંડરપાસ સહિત મિન્ટો બ્રિજ, ઓખલા, તુગલકાબાદ, પુલ પ્રહલાદપુર અને બાયોડાયવર્સિટી પાર્કમાં પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. જોરદાર પવન સાથેના વરસાદને કારણે જયપુર અને લખનઉ જતી ૧૫ ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી. હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી ૬થી ૮ જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

App Store