મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસ્યા

નવસારી શહેરમાં સાંજે ધોધમાર વરસાદ થયો. શહેરમાં આવેલા ઇટરવા કાલિયાવાડી કબીરપોર સહિત અનેક વિસ્તારોમાં ધ

તસવીર: gstv

નવસારી શહેરમાં સાંજે ધોધમાર વરસાદ થયો. શહેરમાં આવેલા ઇટરવા કાલિયાવાડી કબીરપોર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. સવારથી છુટા છવાયા વરસાદી ઝાપટા બાદ સાંજે મેઘરાજા ધમાકેદાર રીતે વરસ્યા. જોકે ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા.   

આ સમાચાર શેર કરો