મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વરસાદમાં વિલંબ છતાં ખેડૂતોમાં આશાવાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં ના રિસામણાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, તેમ છતાં અન્નદાતાઓ

વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકમાં ના રિસામણાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, તેમ છતાં અન્નદાતાઓએ હિંમત હાર્યા વગર ઘર આંગણે અને ખેતરોમાં ડાંગર, જુવાર, બાજરી, મકાઈ તેમજ શાકભાજીના પાક લેવા માટે બિયારણની ખરીદી શરૂ કરી દીધી છે. ચોમાસાના કોઈ સ્પષ્ટ અણસાર ન હોવા છતાં હવામાન વિભાગની આગાહીના આધારે મેઘરાજા ગરજશે તેવો દ્રઢ આશાવાદ ખેડૂતોના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. જોકે, બિયારણ અને ખાતરના વધતા ભાવની સાથે સાથે સમયસર વરસાદ ન થવો એ ખેડૂતો માટે બેવડી મુસીબત બની છે,

આ સમાચાર શેર કરો