મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો

રાજકોટના સિવિલ હોસ્પિટલના તંત્રે માનવતા ચૂકી દીધી. ગંભીર બીમાર દર્દીને સારવાર આપવાને બદલે હોસ

તસવીર: gstv

રાજકોટના સિવિલ હોસ્પિટલના તંત્રે માનવતા ચૂકી દીધી. ગંભીર બીમાર દર્દીને સારવાર આપવાને બદલે હોસ્પિટલની બહાર મળ્યા. દર્દીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આ ઘટના જાહેર થતાં તંત્રમાં હલચલ મચી ગઈ. ફોટા સામે આવ્યા બાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં ફરીથી દાખલ કરવામાં આવ્યો.રાજકોટ સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્રે આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.

આ સમાચાર શેર કરો