Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : First foundation day of Vav-Tharadan district to be celebrated

VIDEO: વાવ-થરાદના જિલ્લાના પ્રથમ સ્થાપના દિવસની કરાશે ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ જિલ્લાની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગાંધી જયંતીના દિવસે જિલ્લો તેનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સવારે 6:30 વાગ્યે ગૌમાતા ચાર રસ્તાથી ઢીમા સુધી સાયક્લોથોન યોજાશે. સાંજે ‘સરહદનો સાદ: વિકસિત વાવ-થરાદ’ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજભા ગઢવી, શ્રવણ સોઢા અને દેવિકાબેન રબારી રંગ જમાવશે. કાર્યક્રમ દરમિયાન વાવ-થરાદની એક વર્ષની વિકાસયાત્રાની ઝાંખી પણ રજૂ કરવામાં આવશે. 2 ઓક્ટોબરે જિલ્લાનો પ્રથમ સ્થાપના દિવસ જનઉત્સવ તરીકે ઉજવાશે.

App Store