Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : 'We will win even if we sleep', BJP MLA's statement in Umargam creates political heat

VIDEO: 'અમે સૂઈ રહીશું તો પણ જીતી જઈશું', ઉમરગામમાં ભાજપ ધારાસભ્યનો આત્મવિશ્વાસ કે અહંકાર?

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉમરગામ તાલુકા પંચાયતની 30 અને જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના ધારાસભ્ય રમણ પાટકરે જીતનો આત્મવિશ્વાસ દર્શાવતા દાવો કર્યો કે, "અમે સૂઈ રહીશું તો પણ જીતી જઈશું."આ પ્રસંગે અપક્ષે ભગવાન બિરસા મુંડાને વંદન કરી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. બીજી તરફ, ભાજપમાં ટિકિટ વાંચ્છુકોની ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ ન મળતા અનેક કાર્યકરો નારાજ દેખાયા હતા, પરંતુ પક્ષને વફાદાર રહેવાની ખાતરી આપી હતી. ધારાસભ્ય પાટકરે અપક્ષના આક્ષેપોને ફગાવી ખુલ્લી પડકાર ફેંક્યો છે.

App Store