Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : VIDEO: Rainfall for 2 consecutive days in Umargam taluka has caused a sharp increase in the level of water bodies

VIDEO: ઉમરગામ તાલુકામાં સતત 2 દિવસથી વરસાદથી જળાશયોની સપાટીમાં ધરખમ વધારો

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સતત બે દિવસથી વરસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદ વરસતા જળાશયોની સપાટીમાં સતત વધારો થયો છે. વરસાદ વરસતા નદી-નાળાઓ વહેતા થયા છે. આજે સવારથી  મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા હોવાથી રસ્તાઓ-શેરીઓમાં પાણી વહેતા જોવા મળ્યા છે. 

App Store

વલસાડ જિલ્લામાં બે દિવસથી ચોથા રાઉન્ડનો વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી ભૂગર્ભ જળમાં મોટી રાહત થઈ શકે તેમ છે. સવારથી સતત  વરસી રહેલા વરસાદ થી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી છે. જો કે, વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.