Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Scenes of extensive erosion and destruction by sea tides in the coastal areas of Umargam taluk of Valsad

VIDEO: વલસાડના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમાં દરિયાઈ ભરતીથી વ્યાપક ધોવાણ અને વિનાશના દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારોમાં ચોમાસાની મોટી ભરતીના કારણે દરિયાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ભારે વિનાશ વેર્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયો ગામો તરફ આગળ વધી રહ્યો છે, જેના પરિણામે કાંઠાના ગામોના અસુરક્ષિત વિસ્તારોમાં મોટા પાયે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. દેહરી ગામે પ્રોટેક્શન વોલ હોવા છતાં બાકી રહેલા ભાગોમાં ગંભીર નુકસાન પહોંચ્યું છે. દરિયો તક મળતાની સાથે જ વિવિધ વિસ્તારોમાં સતત આક્રમણ કરી રહ્યો છે, ત્યારે જાનમાલની સુરક્ષાાર્થે આ તમામ કાંઠા વિસ્તારોમાં પ્રોટેક્શન વોલની અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરાય તેવી લોકમાંગ જોર પકડી રહી છે.

App Store