Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Another accident occurred at Valsad's Kumbh Ghat

VIDEO: Valsadના કુંભઘાટ પર ફરી સર્જાયો અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતાં ચાલકે ગુમાવ્યો કાબૂ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડના કુંભઘાટ પર ફરી એકવાર ભયાનક અકસ્માત સર્જાયો છે. ઘાટ ઉતરતી વખતે એક ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે રસ્તામાં આવતા અનેક વાહનો સાથે ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત કામગીરી હાથ ધરી હતી. ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાલ ચાલુ છે.

App Store