VIDEO: VIDEO:વડોદરામાં દોઢ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સોર્સ : gstv
મેઘરાજાના તોફાની બેટિંગથી વડોદરામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ..શહેરમાં લગભગ દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો... નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું. સમા વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો... અનેક વિસ્તારોના માર્ગો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

