Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Immersion of Shriji's idols in an eco-friendly manner at Ellora Park, Vadodara

VIDEO: વડોદરાના ઈલોરા પાર્કમાં ઈકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગણેશ વિસર્જનને લઈને વડોદરા ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી . અહીં શ્રીજીની માટીની મૂર્તિઓનું ઈકો ફ્રેડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઈલોરાપાર્ક સંકુલ ખાતે  જર્મનીથી આયાત કરેલો કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે.

App Store

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં સમગ્ર ગુજરાતમાં સૌથી મોટુ આયોજન કરવામાં આવતું હોય છે. ઈન્દ્રપ્રસ્થની વાત કરીયે તો અહીં  1900 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાત્રી સુધીમાં 3200 જેટલી મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવશે.