Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: The case of the murder of an old man in Savli was solved, the minor was caught

VIDEO: વડોદરા: સાવલીમાં વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, સગીર ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલીમાં કરચિયા કેનાલ પાસે થયેલી વૃદ્ધ રમણ રાઠોડિયાની હત્યાનો ભેદ ઉકેલવામાં સાવલી પોલીસને માત્ર ૩૬ કલાકમાં મોટી સફળતા મળી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા નાણાંની લેતી-દેતી મામલે કરવામાં આવી હતી.પશુ વેચ્યા બાદ પૈસાની બાબતમાં થયેલી ઉગ્ર માથાકૂટમાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક ૧૭ વર્ષના સગીરે જ આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે સગીરની અટકાયત કરી છે અને આગળની પૂછપરછ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News