Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara Manpa in action after Surat disaster: surprise checking in hotel-rooftops, destruction of stale food

VIDEO: સુરતની હોનારત બાદ વડોદરા મનપા એક્શનમાં: હોટેલ-ધાબાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ, વાસી ખોરાકનો નાશ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતની હોટલના ભોજન બાદ ફુડપોઈઝનિંગની ઘટના બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગ જાગ્યુ છે..વડોદરામાં પણ  મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચાર ટીમોએ હોટેલો, રેસ્ટોરન્ટો અને ઢાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને ખોરાક રાખવાની જગ્યાની ચકાસવામાં આવી હતી. તપાસ વેળાએ મળી આવેલા બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

App Store