Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara/ Cylinder stolen from outside gas agency in Bajwa village, footage captured on CCTV

VIDEO: વડોદરા / બાજવા ગામમાં ગેસ એજન્સી બહારથી સિલિન્ડરની ચોરી, દૃશ્યો CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગેસ સિલિન્ડરના વધતા ભાવ વચ્ચે વડોદરાના બાજવા ગામમાં આવેલી  ગેસ એજન્સીની બહારથી ધોળા દિવસે ગેસના સિલિન્ડરની ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. જન્સીની બહાર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પાર્ક થતાં જ તે તસ્કરોના નિશાના પર આવી ગયો હતો. બાઇક પર આવેલા બે શાતિર ગઠિયા ટેમ્પામાંથી ગેસની બોટલો ચોરી કરીને બિન્દાસ્ત બાઇક હંકારી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગેસ સિલિન્ડરની ચોરીની આ ઘટનાથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ ચોરી વધતી મોંઘવારીનું પરિણામ છે કે ગેસના બોટલોની અછતનું કારણ છે..

App Store