Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : People are angry over petrol price hike for the third time in a week in Vadodara

VIDEO :  વડોદરામાં અઠવાડિયામાં ત્રીજીવાર પેટ્રોલના ભાવવધારાથી લોકોમાં રોષ, સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં ઈરાન-અમેરિકા યુદ્ધની અસરો વચ્ચે એક જ અઠવાડિયામાં ત્રીજીવાર ભાવ વધારો ઝીંકાયો છે. આજે પેટ્રોલમાં ૮૭ પૈસા અને ડીઝલમાં ૯૧ પૈસાનો વધારો થતા ભાવ અનુક્રમે ૯૮.૮૭ અને ૯૪.૭૮ રૂપિયા પર પહોંચ્યા છે. ટૂંકા ગાળામાં થયેલા પાંચ રૂપિયા સુધીના આ વધારાથી સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ ગયું છે અને આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે.

App Store