Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Social media star and BJP candidate Ankita Parmar casts her vote at Por

VIDEO: સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપ ઉમેદવાર અંકિતા પરમારે પોર ખાતે કર્યું મતદાન

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠકના ભાજપના ઉમેદવાર અંકિતા પરમારે પોર ખાતે પોતાનું મતદાન કર્યું. સોશિયલ મીડિયા સ્ટાર તરીકે ઓળખાતી અંકિતા પરમારનું લાખો લોકો દ્વારા ફોલોઇંગ છે. મતદાન બાદ તેમણે લોકશાહી પ્રક્રિયામાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. પોર મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલ સાથે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

App Store