Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Ankita Parmar posted on Insta with Undha Tirga

વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે ઉંધા તિંરગા સાથે ઈન્સ્ટામાં મૂકી પોસ્ટ, સોશિયલ મીડિયામાં વાયરલ

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2024
લાઇવ ટીવીGoogle News
વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમારે ઉંધા તિંરગા સાથે ઈન્સ્ટામાં મૂકી પોસ્ટ, સોશિયલ મીડિયામાં વાયરલ

દેશભરમાં અને ગુજરાતમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યુવા, વૃદ્ધો, મહિલાઓ સહિત દેશવાસીઓ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

App Store

ઉંધા તિરંગા સાથે અંકિતા પરમારે ફોટો સેશન કરાવ્યું 

ઈન્સ્ટા પર પ્રસિદ્ધિની લ્હાયમાં ત્રિરંગાનું અપમાન કર્યું છે. ઉંધા તિરંગા સાથે અંકિતા પરમારે ફોટો સેશન કરાવ્યું છે. અંકિતા પરમાર સોશીયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ત્યારે આ ફોટો વાયરલ થયા પછી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.