Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: BJP candidates declared unopposed on 40 seats of Vadodara district panchayat, taluka and municipality

VIDEO: વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ભાજપ દ્વારા આ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ડભોઈ નગરપાલિકામાં ઉમેદવારો ન ઉભા રાખવા અંગે પક્ષે સ્પષ્ટ કર્યું કે ત્યાં લઘુમતી ઉમેદવારોના ખરીદ-વેચાણની આશંકા છે. બીજી તરફ, કોંગ્રેસ પર પ્રહાર કરતા ભાજપના નેતાઓએ જણાવ્યું કે ઉમેદવારો ન મળવાથી હતાશ થયેલી કોંગ્રેસે ડભોઈમાં મારામારી કરી છે અને તેઓ ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી ચૂક્યા છે.  આ ઉપરાંત પાર્ટીથી નારાજ થઈ અપક્ષ લડનારાઓને સસ્પેન્ડ કરવાની પણ ભાજપ નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે..

App Store