VIDEO: માંજલપુર વાહનોની તોડફોડ કેસ: ૩ ઝડપાયાછેલ્લું અપડેટ : 16 Sept 2026Your browser does not support the video tag.સોર્સ : gstvવડોદરાના માંજલપુર વિસ્તારમાં કબીરધામનગર ખાતે મહિલાના ઘરે હુમલો કરી, વાહનોમાં તોડફોડ કરનાર અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પ્રદીપ ચાવડા, ધર્મેશ મોરે અને હિતેન ચાવડાને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગેહાથે ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા છે. આ પણ વાંચો : VIDEO: વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપની જીતની ઉજવણી VIDEO: વડોદરામાં ઓનલાઇન ન્યુડ વીડિયો કોલિંગ રેકેટનો પર્દાફાશ: માંજલપુર પોલીસે ફ્લેટ પર પાડ્યો દરોડો! ટોપિક્સ:GSTV NewsGujarati NewsvadodaraPOLICENEWS