Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Important meeting of administration and police officers before PM Modi's arrival in Vadodara

VIDEO : PM મોદીના વડોદરા આગમન પૂર્વે વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓની મહત્વની બેઠક

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આગામી 11મી તારીખે વડોદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને પગલે દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન વડાપ્રધાનના રૂટ, કાર્યક્રમ સ્થળની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તે માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. 

App Store