Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : GPCB takes major action after media report in Savli, Vadodara, closure notice to chemical companies

VIDEO: વડોદરાના સાવલીમાં મીડિયા રિપોર્ટ બાદ GPCBની મોટી કાર્યવાહી, કેમિકલ કંપનીઓને ક્લોઝર નોટિસ

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સાવલીમાં મિની નદીમાં પ્રદૂષિત પાણી છોડવા બદલ ‘મિરેકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી LLP’ કંપની સામે  GPCBએ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. 7 જુલાઈની તપાસ દરમિયાન કંપનીના સ્ટોર્મ વોટર ડ્રેનેજમાંથી મિની નદી તરફ ભૂરા રંગનું દૂષિત પાણી વહેતું ઝડપાયું હતું. આ ઉપરાંત કંપની પરિસરમાં યોગ્ય લેબલિંગ વગરના આશરે 6 હજાર HDPE ડ્રમ્સનો ગેરકાયદે સંગ્રહ પણ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા અન્ય એક કંપની સામે ક્લોઝર કાર્યવાહી કરાઈ છે જ્યારે એક એકમને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ બાદ થયેલી આ કડક કાર્યવાહીથી સાવલીના કેમિકલ ઉદ્યોગોમાં ભારે હલચલ મચી ગઈ છે.

App Store