Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Bomb-dog squad vehicles hit by accident in Vadodara

VIDEO: વડોદરામાં બોમ્બ-ડોગ સ્ક્વોડના વાહનો અકસ્માતનો ભોગ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર પોલીસ વિભાગની બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોના વાહનોને એક ગંભીર અકસ્માત નડ્યો..રાજ મહેલે રોડ પર એકસાથે ચાર વાહનો ધડાકાભેર અથડાયા હતા..,જેમાં ત્રણ વાહનો પોલીસ કાફલાના હોવાનું અને અકસ્માતમાં પોલીસ વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે. ટક્કર એટલી જોરદાર હતી કે કેટલાક પોલીસ કર્મચારીઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થિત કરી સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

App Store