Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Attack after hit on vehicle overtaking

VIDEO: વાહન ઓવરટેક કરવા બાબતે મારામારી બાદ હુમલો

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંસ્કારી નગરી વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય  તેવા દ્રશ્યો રોજેરોજ સામે આવી રહ્યા છે. હવે દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ઓવરટેક બાબતે વાહનચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનીને મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઝઘડા દરમિયાન એક યુવક પર હુમલો થતા તે લોહીલુહાણ થયો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવીને આગળની તપાસ હાથ ધરી છે.પરંતુ આવા બનાવોથી લાગી રહ્યુ છે કે લોકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી.

App Store