VIDEO: વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમનને લઈ વહીવટીતંત્ર સજ્જ: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પેવેલિયન મેદાન ખાતે કર્યું સ્થળ-નિરીક્ષણ
સોર્સ : gstv
વડાપ્રધાન મોદીના પ્રવાસને પગલે વડોદરા શહેરમાં વી.આઈ.પી. મુવમેન્ટ વધી ગઈ છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા છે. તેમણે પેવેલિયન મેદાનમાં યોજાનાર સભાના સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું, જે દરમિયાન વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા...વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર સંસ્કારી નગરીમાં ભારે રોમાંચ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

