Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Action against elements who attacked the police in Dabhoi, bulldozer went on illegal construction!

VIDEO: ડભોઈમાં પોલીસ પર હુમલો કરનારા તત્વો સામે એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર ચાલ્યું બુલડોઝર!

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા જિલ્લાના ડભોઇમાં એક મહિના પહેલા પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસ અને નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મહુડી ભાગોળ વિસ્તારમાં બીટ જમાદાર પર હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ હવે તેમના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સુરજ ફળિયા વિસ્તારમાં આરોપી સિકંદરભાઈ ફારુકભાઈ ગરાસિયાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસે 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જ્યારે 4 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. શહેરમાં કાયદો હાથમાં લેનારા અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાઓ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

App Store