Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Accused Girish arrested in case of death of girl in Vadodara

VIDEO: વડોદરામાં યુવતીના મોત મામલે આરોપી ગિરીશની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી યુવતીએ શારીરિક છેડતી, નાણાકીય શોષણ અને તાંત્રિક વિધિની ધમકીઓથી ત્રાસીને ઝેર પીધું હોવાનો આક્ષેપ છે. સારવાર દરમિયાન એસ.એસ.જી. હોસ્પિટલમાં યુવતીનું મોત થયું હતું. યુવતીની માતાની ફરિયાદના આધારે કુંભારવાડા પોલીસે ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપી યુવતીને તાંત્રિક વિધિ કરાવવાની વાત કરી ધમકાવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે આરોપીએ અન્ય કોઈ મહિલાને પણ શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News