Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : During a visit to a cafe in Vadodara, Harsh Sanghvi sang a song to instill a sense of patriotism among the youth

VIDEO: વડોદરામાં કેફે મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ ગીત ગાઈ યુવાનોમાં દેશભક્તિનો જુસ્સો જગાવ્યો

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ હર્ષ સંઘવીએ યુવાનો સાથે અનોખી રીતે દેશભક્તિનો રંગ જમાવ્યો હતો. કેફેની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ યુવાનો સાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમ અંગે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દેશભક્તિનું લોકપ્રિય ગીત ‘એ દેશ હૈ વીર જવાનો કા’ ગાઈને યુવાનોમાં ઉત્સાહ વધાર્યો હતો. ગીતના તાલે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હર્ષ સંઘવીએ યુવાનોને દેશ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News