Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A huge landslide near Ward No. 12 in Akota area of ​​Vadodara

VIDEO: વડોદરાના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર ૧૨ પાસે વિશાળ ભુવો પડતા રોડ બંધ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરા શહેરના અકોટા વિસ્તારના માધવબાગ સામેના ચાર રસ્તા પર એક વિશાળ ભુવો પડવાની ઘટના સામે આવી છે. પાણીની લાઈન લીકેજ થવાના કારણે  આ ભુવો પડ્યો....પરંતુ તંત્રએ તેને તુરંત કોર્ડન કરતા સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર વોકીટોકી લઈને રોડની ચકાસણી કરવા નીકળ્યા હતા, જેને લઈને સ્થાનિકોએ કટાક્ષ કર્યો હતો કે હવે તમે વોકીટોકી લઈને જ ફરો. અચાનક ભુવો પડવા અને હાઇવે બંધ થવાના કારણે આ વિસ્તારના જનજીવન પર પણ માઠી અસર પડી છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.

App Store