Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A fire broke out in Hotel President near Sayajiganj in Vadodara

VIDEO: વડોદરાના સયાજીગંજ પાસે હોટેલ પ્રેસિડેન્ટમાં લાગી આગ, ધૂમાડાના ગોટેગોટા નીકળતા મચી દોડધામ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના સયાજીગંજ પાસે આવેલી હોટેલ પ્રેસિડેન્ટના મીટર રૂમમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટર રૂમમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં હોટેલમાં હાજર લોકો સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. મહા મહેનતએ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી એ અંગે તપાસ કરવામાં આવશે.

App Store