Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : A simple fight near Parshuram Bhatta in Sayajiganj turned deadly

Vadodra news: સયાજીગંજમાં પરશુરામ ભઠ્ઠા પાસે સામાન્ય ઝઘડો જીવલેણ બન્યો, 25 વર્ષના યુવાનની હત્યા

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Vadodra news: સયાજીગંજમાં પરશુરામ ભઠ્ઠા પાસે સામાન્ય ઝઘડો જીવલેણ બન્યો, 25 વર્ષના યુવાનની હત્યા
સોર્સ : GSTV

ગુજરાતના વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા પાસે સામાન્ય ઝઘડો જીવલેણ બની ગયો હતો.. 25 વર્ષીય અજય સિંધે પર રાહુલ ખેડેકરે કોષથી માથામાં ઘા મારી ઘાતક હુમલો કર્યો હતો..

App Store

અજયને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર દરમિયાન મોત

હુમલામાં અજયને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું. ધોળા દિવસે ભવાનીનગરમાં બનેલી આ સનસનીખેજ ઘટના વિસ્તારમાં દહેશત ફેલાવી છે.. હુમલામાં બીજો એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે આરોપી રાહુલ ખેડેકરની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ટોપિક્સ:હત્યાgujaratgstv