Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Motorists got relief from the long journey as the diversion started near Sihod of Pavijetpur

VIDEO: પાવીજેતપુરના સિહોદ પાસે ડાયવર્ઝન શરૂ થતાં વાહનચાલકોને લાંબા ફેરાથી રાહત મળી

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના સિહોદ પાસે ડાયવર્ઝન ફરી શરૂ થતાં વાહનચાલકો અને સ્થાનિકોને મોટી રાહત મળી છે. ભારે વરસાદના કારણે અગાઉ ડાયવર્ઝન ધોવાઈ જતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાયવર્ઝન બંધ થતાં વાહનચાલકોને લાંબો ફેરો કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડતું હતું. વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા ડાયવર્ઝનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ હવે ડાયવર્ઝન પરથી ફરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ડાયવર્ઝન શરૂ થતાં સ્થાનિકો તેમજ અન્ય વાહનચાલકોને મોટી રાહત મળી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News