Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : 75th Convocation of MSU, Vadodara: 12,606 students awarded degrees in presence of President Draupadi Murmu

VIDEO: વડોદરાની એમએસયુનો 75મો પદવીદાન સમારોહ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં ૧૨,૬૦૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો ૭૫મો પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં કુલ ૧૨ હજાર ૬૦૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં ૬ હજાર ૮૭૬ વિદ્યાર્થિનીઓ અને 5 હજાર 730 પુરુષ વિદ્યાર્થીઓ સામેલ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ ૨૦૨ ગોલ્ડ મેડલ પણ એનાયત કરાયા...રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ મેડલ વિજેતાઓમાં દીકરીઓની વધુ સંખ્યા એ બદલાતા ભારતનો ચહેરો છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનનો ઉપયોગ દેશ અને સમાજના હિત માટે કરવા પ્રેરણા આપી હતી. મેડિસિન ક્ષેત્રે દસ ગોલ્ડ મેડલ મેળવનાર હર્ષ ચોક્સીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

App Store