Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : PM Modi's portrait made by a young woman from Vadodara became the center of attraction in the meeting, PM Modi accepted the portrait

VIDEO: વડોદરાની યુવતીએ બનાવેલું પીએમ મોદીનું ચિત્ર સભામાં બન્યું આકર્ષણનું કેન્દ્ર, પીએમ મોદીએ સ્વિકાર્યુ ચિત્ર

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના કરજણથી આવેલી હેતાલી ભટ્ટે તૈયાર કરેલું પીએમ મોદીનું ચિત્ર એક સભા દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, જ્યારે વડાપ્રધાને જાતે જ સભા વચ્ચે આ પોસ્ટર કલેક્ટ કરાવ્યું હતું. આ પળથી અત્યંત આનંદિત બનેલાં હેતાલીબેને પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને નીતિઓના વખાણ કર્યા હતા. બીજી બાજુ, ખાનગી યુનિવર્સિટીના યુવાનો પણ પીએમ મોદીની એક ઝલક મેળવીને ભારે રોમાંચિત થઈ ઊઠ્યા હતા અને આજના જનરેશન ઝેડ યુવાનોને દેશના વિકાસ માટે તેમની નીતિઓ અનુસરવા અનુરોધ કર્યો હતો.

App Store