Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : PM Modi was warmly welcomed by the Royal Family of the Netherlands

VIDEO: નેધરલેન્ડ્સના શાહી પરિવાર દ્વારા PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું, મુલાકાતને લઈ વડાપ્રધાને કર્યું આ ટ્વિટ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેધરલેન્ડ્સના ધ હેગ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે ખાસ મુલાકાત કરી હતી. શાહી પરિવાર દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

App Store

આ મુલાકાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, રોયલ પેલેસમાં કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમા સાથે મુલાકાત થઈ. ટેકનોલોજી, ઇનોવેશન, સસ્ટેનેબલ ગ્રોથ, વેપાર અને જળ સંસાધનો જેવા મહત્વના ક્ષેત્રોમાં ભારત-નેધરલેન્ડ્સની મિત્રતાને વધુ મજબૂત બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કરવું ખૂબ જ શાનદાર રહ્યું. ભારત અને નેધરલેન્ડ્સ પરસ્પર હિતો અને એક એવા ભવિષ્ય માટે સજ્જ વિશ્વના નિર્માણના સહિયારા વિશ્વાસ સાથે જોડાયેલા છે.