Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Umargam BJP action after GSTV report; President's mouth sweetened

VIDEO/ GSTVના અહેવાલ બાદ ઉમરગામ ભાજપ હરકતમાં; વિવાદ વચ્ચે પ્રમુખનું મોં મીઠું કરાવ્યું

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉમરગામ પાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ ઉભાયેલા વિવાદ વચ્ચે GSTV ના અહેવાલ પછી ભાજપના હોદ્દેદારો હરકતમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બે દિવસ પહેલા થયેલી વરણી દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખનું સ્વાગત કે મોં મીઠું કરવાની પરંપરા પણ ભાજપ ભૂલી ગયું હતું, જ્યારે કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. અહેવાલ બાદ આજે ધારાસભ્ય અને ભાજપના આગેવાનો દોડી આવી ફરી પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષનું મોં મીઠું કરાવ્યું હતું. જોકે સમગ્ર કાર્યક્રમ અંગે મીડિયાને જાણ કરવામાં ન આવતા શહેર ભાજપની ચુપકીદી ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં હવે એવી ટિપ્પણીઓ થઈ રહી છે કે વિરોધ પક્ષના ફૂટેલા ફટાકડાનો અવાજ શાસક પક્ષના કાને મોડો સંભળાયો છે.

App Store

 

ટોપિક્સ:navsariumargamGSTVcontroversy