હોમ / ગુજરાત / તાપી : Unceasing meghmaher in Tapi, sometimes destruction and sometimes relief
VIDEO: તાપીમાં અવિરત મેઘમહેર, ક્યાંક હાલાકી તો ક્યાંક રાહત
છેલ્લું અપડેટ : 28 Jul 2026
સોર્સ : gstv
દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો મેઘતાંડવથી પ્રભાવિત છે. તાપી માં પણ સતત વરસાદી માહોલથી સર્જાઈ ચૂક્યાં છે. દિવસ દરમિયાન વ્યારા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ અકબંધ રહ્યો.