VIDEO/ Tapi: હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ વ્યારા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો, વિપક્ષના આક્ષેપોથી રાજકારણ ગરમાયું
સોર્સ : GSTV
વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા મેળવી છે. ૨૦ માંથી ૧૩ બેઠકો મેળવનાર કોંગ્રેસના ૩ સભ્યોને પોલીસે અટકાવ્યા હતા, પરંતુ નેતાઓની મદદથી તેઓ પહોંચતા વૃક્ષાબેન ગામીત પ્રમુખ અને ધર્મેશભાઈ ગામીત ઉપપ્રમુખ બન્યા. ડો. તુષાર ચૌધરીએ પોલીસ તંત્ર પર સત્તા પલટાવવાના પ્રયાસોનો ગંભીર આક્ષેપ કર્યો છે.

