Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Tapi: 18 rural roads closed due to heavy rains

VIDEO: તાપી: ભારે વરસાદથી ૧૮ ગ્રામીણ માર્ગો બંધ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગ્રામીણ વિસ્તારોના ૧૮ જેટલા માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં તેમજ ઓવરટોપિંગ થવાના કારણે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. તાલુકાવાર જોઈએ તો ડોલવણમાં સૌથી વધુ ૧૨, વાલોડમાં ૫ અને વ્યારામાં ૧ માર્ગ બંધ થયો છે. પંચોલથી પાલસીયાને જોડતો માર્ગ પણ જળમગ્ન થતાં વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

App Store